$25^{\circ} C$ તાપમાને શરૂઆતમાં ખાલી કરેલા ફ્લાસ્કમાં $2 \ g$ વાયુરૂપ પદાર્થ $A$ ઉમેરતા,દબાણ $1 \ atm$ માલૂમ પડે છે. તે જ તાપમાન અને દબાણે તેમાં $3 \ g$ બીજો વાયુરૂપ પદાર્થ $B$ ઉમેરવામાં આવે છે. અંતિમ દબાણ $1.5 \ atm$ માલૂમ પડે છે. આદર્શ વાયુ વર્તણૂક ધારતા,$A$ અને $B$ ના મોલર દળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 3$
  • B
    $3: 1$
  • C
    $2: 3$
  • D
    $3: 2$

Explore More

Similar Questions

$10 \, L$ ના નળાકારમાં $27 \, ^\circ C$ તાપમાને $0.4 \, g$ હિલિયમ,$1.6 \, g$ ઓક્સિજન અને $1.4 \, g$ નાઇટ્રોજન વાયુ છે. મિશ્રણનું કુલ દબાણ અને હિલિયમ વાયુનું આંશિક દબાણ ગણો. વાયુઓ આદર્શ વર્તણૂક ધરાવે છે તેમ ધારો. $(R = 0.082 \, L \, atm \, K^{-1} \, mol^{-1})$

Difficult
View Solution

જો $P, V,$ અને $T$ અનુક્રમે વાયુનું દબાણ,કદ અને તાપમાન દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું બોયલના નિયમનું સાચું નિરૂપણ છે?

એક વાયુ $0 \ ^oC$ અને $1 \ atm$ દબાણે $2.5 \ L$ જગ્યા રોકે છે. જો દબાણ વધારીને $1.5 \ atm$ કરવામાં આવે અને વાયુને $2.0 \ L$ ના પાત્રમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો તાપમાનમાં થતો ફેરફાર $^oC$ માં કેટલો હશે?

એક આદર્શ વાયુને સખત પાત્રમાં ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન વધે છે. આ પ્રક્રિયા માટે કયું ખોટું છે?

$0.082 \, dm^3$ કદ ધરાવતી બંધ નળીમાં $600 \, K$ તાપમાને મિથેનોલની બાષ્પનું સંપૂર્ણ વિઘટન નીચે મુજબ થાય છે: $CH_3OH_{(g)} \to CO_{(g)} + 2H_{2(g)}$. જો શરૂઆતમાં $0.01 \, mol$ મિથેનોલ લેવામાં આવે,તો નળીમાં કેટલું દબાણ ($atm$ માં) ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo