જ્યારે $4\, kg$ દળને હૂકના નિયમનું પાલન કરતી હલકી સ્પ્રિંગ પર ઊભી રીતે લટકાવવામાં આવે છે,ત્યારે સ્પ્રિંગ $2\, cm$ જેટલી ખેંચાય છે. આ સ્પ્રિંગને $5\, cm$ જેટલી ખેંચવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવતું કાર્ય ......... $J$ થશે $(g = 9.8\, m/s^2)$।

  • A
    $4.90$
  • B
    $2.45$
  • C
    $0.495$
  • D
    $0.245$

Explore More

Similar Questions

$Assertion$ (વિધાન) : સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા અને સ્પ્રિંગના વિસ્તરણ કે સંકોચન વચ્ચેનો આલેખ એક સીધી રેખા છે.
$Reason$ (કારણ) : ખેંચાયેલી કે સંકોચાયેલી સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા તેના વિસ્તરણ કે સંકોચનના વર્ગના સમપ્રમાણમાં હોય છે.

જો એક સ્પ્રિંગને $2 \, cm$ ખેંચવાથી તેની સ્થિતિ ઉર્જા $V$ હોય,તો તેને $10 \, cm$ ખેંચવાથી તેની સ્થિતિ ઉર્જા કેટલી થશે?

ખેંચાયેલી સ્પ્રિંગમાં ખેંચાણ બળ દ્વારા થતું કાર્ય ધન હોય કે ઋણ?

$m$ દળનો એક બ્લોક $k$ સ્પ્રિંગ અચળાંકવાળી એક સ્પ્રિંગ કે જેનો એક છેડો દિવાલ સાથે જોડાયેલ છે તેની વિરુદ્ધમાં ધકેલાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બ્લોક ઘર્ષણરહિત ટેબલ પર સરકે છે. સ્પ્રિંગની પ્રાકૃતિક લંબાઈ $\ell_0$ છે અને જ્યારે બ્લોક મુક્ત થાય છે ત્યારે તે તેની પ્રાકૃતિક લંબાઈની અડધી લંબાઈ જેટલી સંકોચાયેલી હોય છે. તો બ્લોકનો અંતિમ વેગ કેટલો હશે?

Difficult
View Solution

$K_1 = 1500 \, N/m$ અને $K_2 = 3000 \, N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo