જ્યારે $p-n$ જંકશન ડાયોડને રિવર્સ બાયસ આપવામાં આવે છે,ત્યારે ડેપ્લેશન લેયરની પહોળાઈ

  • A
    વધશે અને તે વધુ અવરોધ આપશે.
  • B
    ઘટશે અને તે શૂન્ય અવરોધ આપશે.
  • C
    અચળ રહેશે અને તે કોઈ અવરોધ આપશે નહીં.
  • D
    ઘટશે અને તે વધુ અવરોધ આપશે.

Explore More

Similar Questions

જો કોષનો આંતરિક અવરોધ અવગણ્ય હોય,તો પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

આકૃતિમાં $P-N$ જંકશન ડાયોડનો $i-V$ લાક્ષણિક આલેખ દર્શાવેલ છે. જ્યારે $2 \; V$ નો ફોરવર્ડ બાયસ લાગુ કરવામાં આવે ત્યારે $P-N$ જંકશનનો આશરે ડાયનેમિક અવરોધ ....... $\Omega$ છે.

આપેલ પરિપથમાં બે આદર્શ ડાયોડ એક બેટરી સાથે જોડાયેલા છે. બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ ......$A$ છે.

અનબાયસ્ડ $PN$ જંકશનના ડેપ્લેશન ઝોન (depletion zone) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ત્રણ સમાન p-n જંકશન ડાયોડ $D_1$, $D_2$ અને $D_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડવામાં આવ્યા છે. જો $D_1$, $D_2$ અને $D_3$ ના ડેપ્લેશન રિજન (depletion regions) ની પહોળાઈ અનુક્રમે $W_1$, $W_2$ અને $W_3$ હોય, તો સાચો વિકલ્પ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo