જ્યારે કોષ કોઈ કણને ગળી જાય છે અથવા તેની આસપાસ ઘેરી લે છે અને તેની આસપાસ પુટિકા (vesicle) બનાવે છે,ત્યારે આ ઘટનાને શું કહેવામાં આવે છે?

  • A
    બહિઃકોષવહન (Exocytosis)
  • B
    કોષભક્ષણ (Phagocytosis)
  • C
    અંતઃકોષવહન (Endocytosis)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રોબર્ટસન મુજબ,કોષરસસ્તરમાં લિપિડ ઝોનની જાડાઈ કેટલી હોય છે?

'આયન માર્ગો' (ion channels) ક્યાં આવેલા છે?

$Na^+-K^+$ પંપ એ શેનું ઉદાહરણ છે?

વનસ્પતિના કોષપટલનો મુખ્ય લિપીડ ઘટક કયો છે?

કોષરસસ્તરમાં લિપિડના અણુઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo