જ્યારે કોષને સાઇટ્રેટ અને મેલોનેટ સાથે ટ્રીટ કરવામાં આવે છે,ત્યારે ક્રેબ્સ ચક્ર પર શું અસર થાય છે?

  • A
    ઓક્સાલોએસેટિક એસિડ જમા થાય છે
  • B
    જારક શ્વસન વધે છે
  • C
    ક્રેબ્સ ચક્ર અડધેથી અટકી જાય છે અને સક્સિનિક એસિડ જમા થાય છે
  • D
    $RQ$ એક કરતા વધી જાય છે

Explore More

Similar Questions

એસીટાઈલ $Co-A$ ઓક્ઝેલોએસીટીક એસિડ સાથે જોડાઈને શું બનાવે છે?

પ્રાણીઓમાં કોષીય શ્વસન દરમિયાન $Krebs$ ચક્રની પ્રક્રિયાઓનું સંચાલન કરતા ઉત્સેચકો ક્યાં જોવા મળે છે?

પાયરુવિક એસિડનું એસિટિલ $CoA$ માં રૂપાંતર કરવા માટે જરૂરી પાયરુવેટ ડીહાઈડ્રોજનેઝ સંકુલ . . . . . . માં આવેલું હોય છે.

નીચેની પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જરૂરી છે?
પાયરુવિક એસિડ $+ CoA + NAD^+ \rightarrow$ એસિટિલ $CoA + CO_2 + NADH + H^+$

સાઇટ્રિક એસિડ ચક્રમાં પ્રથમ પગલું શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo