જ્યારે તાંબાના તારને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં રાખવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે દ્રાવણ વાદળી-લીલા રંગનું થઈ જાય છે.
$(a)$ આ અવલોકન સમજાવો.
$(b)$ થતા ફેરફારને દર્શાવતું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) તાંબુ એ સિલ્વર કરતા વધુ સક્રિય છે. સક્રિયતા શ્રેણીમાં,તે સિલ્વરની ઉપર આવેલું છે. તેથી,તાંબુ તેના ક્ષારમાંથી સિલ્વરનું વિસ્થાપન કરે છે.
અવલોકન:
$(i)$ કોપર નાઈટ્રેટના નિર્માણને કારણે દ્રાવણનો રંગ વાદળી-લીલો થઈ જાય છે.
$(ii)$ તાંબાના તારની સપાટી પર સિલ્વરનું રાખોડી-સફેદ પડ જોવા મળે છે.
$(b)$ સંતુલિત રાસાયણિક સમીકરણ:
$Cu(s) + 2AgNO_3(aq) \to Cu(NO_3)_2(aq) + 2Ag(s)$

Explore More

Similar Questions

જ્યારે $Zn$ ધાતુનો ટુકડો $CuSO_4$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો:
$2 FeSO_{4} \xrightarrow{\text{Heat}} Fe_{2}O_{3} + \dots + \dots$

અવક્ષેપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

$Fe_{2}O_{3} + 2Al \rightarrow Al_{2}O_{3} + 2Fe$
ઉપરની પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?

આકૃતિમાં દર્શાવેલ એક કસનળીમાં એકત્રિત થયેલ વાયુનો જથ્થો બીજી કસનળીમાં એકત્રિત થયેલ વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે? આ વાયુનું નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo