જ્યારે માદા $Anopheles$ મચ્છર કરડે છે,ત્યારે તેની લાળમાં રહેલા $Plasmodium$ કયા સ્વરૂપે માનવ રુધિરમાં દાખલ થાય છે?

  • A
    સ્પોરોઝુઓઇટ
  • B
    ક્રિપ્ટોમેરોઝુઓઇટ
  • C
    ટ્રોફોઝુઓઇટ
  • D
    ગેમોઝુઓઇટ

Explore More

Similar Questions

પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ઉકાઇનેટ (ookinete) શું છે?

એનોફિલિસ (પ્લાઝમોડિયમ) ના જીવનચક્રના કયા તબક્કામાં મેટાક્રિપ્ટોમેરાઝુઓઇટ રક્તકણમાં દાખલ થઈ ગોળાકાર બને છે?

મેલેરિયા શેના દ્વારા થાય છે?

પ્રજીવ $Plasmodium$ (પ્લાઝમોડીયમ) નીચેનામાંથી શેમાં લિંગી પ્રજનન દર્શાવે છે?

મચ્છરમાં પ્લાઝમોડિયમનું સંપૂર્ણ જીવનચક્ર કેટલા સમયમાં પૂર્ણ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo