જ્યારે વિષમયુગ્મી પ્રભાવી (heterozygous dominant) નું સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન (homozygous recessive) સાથે કરવામાં આવે,ત્યારે સંતતિનું પ્રમાણ શું હશે?

  • A
    $1:2$
  • B
    $2:1$
  • C
    $3:1$
  • D
    $1:1$

Explore More

Similar Questions

જ્યારે એક જ જનીનના અલગ-અલગ વિકલ્પી કારકો (alleles) વ્યક્તિમાં હાજર હોય,ત્યારે તે વ્યક્તિને શું કહેવાય?

આંખનો વાદળી રંગ એ બદામી આંખના રંગ સામે પ્રચ્છન્ન છે. એક બદામી આંખવાળો પુરુષ,જેની માતા વાદળી આંખવાળી હતી,તે વાદળી આંખવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનાં બાળકોના સ્વરૂપ પ્રકાર (phenotypes) કેવાં હશે?

$F_1$ વિષમયુગ્મી અને પ્રચ્છન્ન પિતૃ વચ્ચેના સંકરણ દ્વારા ઉદ્ભવતી સંતતિનું પ્રમાણ .... છે.

આલ્બીનિઝમ માટે વિષમયુગ્મી તમાકુના છોડનું સ્વ-પરાગનયન કરવામાં આવે છે અને $1200$ બીજનું અંકુરણ થાય છે. તો કેટલા સંતતિ છોડ પિતૃ જનીન પ્રકાર ધરાવતા હશે?

Difficult
View Solution

વિષમયુગ્મી ઊંચી વનસ્પતિનું સંકરણ નીચી વનસ્પતિ સાથે કરવામાં આવ્યું. આ સંતતિમાં નીચી વનસ્પતિનું પ્રમાણ કેટલું હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo