જ્યારે મીટર બ્રિજના ડાબા ગેપમાં જોડાયેલ ધાતુના વાહકને ગરમ કરવામાં આવે છે,ત્યારે સંતુલન બિંદુ

  • A
    ડાબી તરફ ખસે છે
  • B
    અપરિવર્તિત રહે છે
  • C
    કેન્દ્ર તરફ ખસે છે
  • D
    જમણી તરફ ખસે છે

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં, મીટર બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. મીટર બ્રિજના તારનો અવરોધ $0.1 \, \Omega/cm$ છે. અજ્ઞાત અવરોધ $X$ નું મૂલ્ય અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ શોધો.

મીટર બ્રિજ પ્રયોગમાં, વાયરની લંબાઈ $AB$ $1 \, m$ છે. અવરોધો $X$ અને $Y$ ના મૂલ્યો અનુક્રમે $5 \, \Omega$ અને $2 \, \Omega$ છે. જ્યારે $X$ ને સમાંતર શંટ અવરોધ $S$ જોડવામાં આવે છે, ત્યારે સંતુલન બિંદુ $A$ થી $0.625 \, m$ અંતરે મળે છે. તો, શંટ અવરોધ $S$ નું મૂલ્ય શોધો.

મીટર બ્રિજ પ્રયોગમાં,ડાબી બાજુના ગેપના અવરોધ અને જમણી બાજુના ગેપના અવરોધનો ગુણોત્તર $2:3$ છે. તો ડાબી બાજુથી સંતુલન બિંદુ કેટલા અંતરે હશે ($cm$ માં)?

મીટર બ્રિજનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે $R$ અને $S$ ના સ્થાન શા માટે અદલાબદલી કરવામાં આવે છે?

મીટર બ્રિજ પ્રયોગમાં,જ્યારે નિક્રોમનો તાર જમણી ગેપમાં હોય,ત્યારે સંતુલન લંબાઈ $60 \ cm$ છે. જ્યારે નિક્રોમના તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈમાં $20 \%$ નો વધારો કરવામાં આવે છે અને ફરીથી જમણી ગેપમાં જોડવામાં આવે છે,ત્યારે નવી સંતુલન લંબાઈ આશરે કેટલી હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo