જ્યારે સોડિયમનો ટુકડો પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તે પ્રક્રિયા કરીને હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે કારણ કે:

  • A
    સોડિયમ ઈલેક્ટ્રોન ગુમાવે છે.
  • B
    સોડિયમ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે.
  • C
    પાણી ઈલેક્ટ્રોન ગુમાવે છે.
  • D
    પાણી રીડ્યુસીંગ કર્તા તરીકે વર્તે છે.

Explore More

Similar Questions

જલીય આલ્કલાઇન દ્રાવણમાં, $HO_2^-$ નું બે ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન થતા શું મળે છે?

જે પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક વધે છે તેને શું કહેવામાં આવે છે?

જ્યારે $Cu$ એ $AgNO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે થતી પ્રક્રિયા કઈ છે?

નીચેની પ્રક્રિયાઓનું અવલોકન કરો:
$I$. $2H_2O_{(l)} + 2Na_{(s)} \rightarrow 2NaOH_{(aq)} + H_{2(g)}$
$II$. $2H_2O_{(l)} + 2F_{2(g)} \rightarrow 4H^{+}_{(aq)} + 4F^{-}_{(aq)} + O_{2(g)}$
નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:

$Cu$ ની $AgNO_3$ ના દ્રાવણ સાથેની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo