જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ થીજી જાય છે,ત્યારે કયું સંતુલન અસ્તિત્વમાં હોય છે?

  • A
    ઘન દ્રાવક $\rightleftharpoons$ પ્રવાહી દ્રાવક
  • B
    ઘન દ્રાવ્ય $\rightleftharpoons$ પ્રવાહી દ્રાવણ
  • C
    ઘન દ્રાવ્ય $\rightleftharpoons$ પ્રવાહી દ્રાવક
  • D
    ઘન દ્રાવક $\rightleftharpoons$ દ્રાવણમાં રહેલ દ્રાવક

Explore More

Similar Questions

પાણીમાં કેન સુગરના $5 \%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \, K$ છે. જો શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \, K$ હોય,તો પાણીમાં $5 \%$ ગ્લુકોઝના દ્રાવણનું ઠારબિંદુ ગણો.

ક્રાયોસ્કોપિક અચળાંકનો એકમ શું છે?

$50 \ g$ એન્ટિફ્રીઝ (ઇથિલિન ગ્લાયકોલ) ને $200 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $-9.3 \ ^oC$ તાપમાને કેટલા પ્રમાણમાં બરફ અલગ પડશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

એક પ્રવાહી માટે મોલલ અવનયન અચળાંક $2.77^{\circ} C \ kg \ mol^{-1}$ છે. કેલ્વિન સ્કેલ પર તેનું મૂલ્ય કેટલું હશે?

નીચેના પૈકી ક્યા દ્રાવણનું ઠારબિંદુ સૌથી નીચું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo