જ્યારે કોઈ પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે. આના પરિણામે:

  • A
    દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે
  • B
    દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે
  • C
    દ્રાવણનું ઠારણ બિંદુ દ્રાવક કરતા વધારે હોય છે
  • D
    દ્રાવણનું અભિસરણ દબાણ દ્રાવક કરતા ઓછું હોય છે

Explore More

Similar Questions

જ્યારે પાણીમાં મીઠું ઉમેરવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ઉત્કલનબિંદુ ઉન્નયન જાણીને દ્રાવ્યનું મોલર દળ દર્શાવતું નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

ગ્લુકોઝના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતા ઉન્નયનનો અભ્યાસ કરીને પાણી માટે $K_b$ નું મૂલ્ય $0.51 \ K \ kg \ mol^{-1}$ મળે છે. $K_4[Fe(CN)_6]$ ના જલીય દ્રાવણ માટે $K_b$ નું કયું મૂલ્ય અપેક્ષિત છે?

જ્યારે $0.5143 \ g$ એન્થ્રેસીનને $35 \ g$ $CHCl_3$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323 \ K$ જેટલું વધે છે. એન્થ્રેસીનનો આણ્વીય દળ ગણો. ($CHCl_3$ માટે $K_b = 3.9 \ K \ kg \ mol^{-1}$)

$100 \ g$ દ્રાવકમાં $3.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.35 \ K$ છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. $(K_b = 2.5 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo