જ્યારે ફુગ્ગામાં હવા ભરવામાં આવે છે, ત્યારે દબાણ અને કદ બંને વધે છે જ્યારે તાપમાન અચળ રહે છે. આ કિસ્સામાં બોઈલનો નિયમ કેમ પળાતો નથી?

  • A
    હવાનું દળ નગણ્ય છે
  • B
    હવાનું દળ અચળ રહેતું નથી
  • C
    હવા આદર્શ વાયુ નથી
  • D
    ફુગ્ગાની અંદરનું દબાણ વાતાવરણીય દબાણ કરતા ઓછું છે

Explore More

Similar Questions

મોલ એટલે શું? મોલ માટેના બે સમીકરણો લખો.

$27^{\circ}C$ તાપમાને પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી શકાતું સૌથી ઓછું દબાણ (શ્રેષ્ઠ શૂન્યાવકાશ) $10^{-11} \; mm$ $Hg$ છે. આ દબાણે,પ્રતિ $cm^{3}$ આદર્શ વાયુના અણુઓની સંખ્યા કેટલી હશે?

અચળ દબાણે,આદર્શ વાયુના કેલ્વિન તાપમાનમાં પ્રતિ ડિગ્રી વધારા દીઠ કદમાં થતા વધારાનો તેના મૂળ કદ સાથેનો ગુણોત્તર શું થાય? $(T =$ વાયુનું નિરપેક્ષ તાપમાન$)$

અચળ દબાણે $27^{\circ}C$ તાપમાને રહેલા આદર્શ વાયુના નિશ્ચિત દળનું કદ બમણું કરવા માટે,તેનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવું પડે? ....... $^{\circ}C$.

બાજુની આકૃતિ બે તાપમાન $T_1$ અને $T_2$ પર વાયુના દબાણ અને કદના આલેખ દર્શાવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo