$12 \ cm$ ઊંચાઈ ધરાવતી વસ્તુને બહિર્ગોળ લેન્સથી અમુક અંતરે મૂકતા, પડદા પર $18 \ cm$ ઊંચાઈનું પ્રતિબિંબ રચાય છે. વસ્તુ અને પડદાનું સ્થાન બદલ્યા વગર, જો લેન્સને પડદા તરફ ખસેડવામાં આવે, તો પડદા પર બીજું સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. આ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે ($cm$ માં)?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

એક મેગ્નિફાઈંગ લેન્સની કેન્દ્રલંબાઈ $10 \, cm$ છે. જો પ્રતિબિંબ લેન્સથી $30 \, cm$ અંતરે રચાતું હોય,તો મોટવણી કેટલી હશે?

એક બલ્બ દીવાલ પર સ્થિત છે. બહિર્ગોળ લેન્સની મદદથી સમાંતર દીવાલ પર તેના સમાન કદનું પ્રતિબિંબ મેળવવાનું છે. લેન્સને બીજી દીવાલથી $d$ અંતરે મૂકવામાં આવે છે,તો જરૂરી કેન્દ્રલંબાઈ કેટલી હશે?

એક્રોમેટિક જોડીમાં વપરાતા લેન્સના કાચની ડિસ્પર્સિવ પાવરનો ગુણોત્તર $5 : 3$ છે. જો અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $15 \ cm$ હોય,તો બીજા લેન્સનો પ્રકાર અને તેની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે અને તેનો વક્રીભવનાંક $1.5$ છે. જો એક સપાટીની વક્રતા ત્રિજ્યા $7.5 \ cm$ હોય,તો બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા ......$cm$ થશે.

પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo