જ્યારે એક જ રંગસૂત્ર પર નજીક ગોઠવાયેલા જનીનો સાથે વારસામાં ઉતરે છે,ત્યારે આ ઘટનાને શું કહેવામાં આવે છે?

  • A
    ગુણાત્મક વારસો
  • B
    વ્યતિકરણ (Crossing over)
  • C
    જનીન આંતરક્રિયા
  • D
    સહલગ્નતા (Linkage)

Explore More

Similar Questions

હાઈબ્રિડ (સંકર) ન બનવાનું કારણ શું છે?

જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય,તો મેન્ડલ ..... શોધી શક્યા હોત.

તફાવત આપો: સહલગ્નતા અને વ્યતિકરણ.

બેક્ટેરિયામાં કેટલા સંલગ્નતા સમૂહ (linkage groups) આવેલા હોય છે?

ક્રોસિંગ ઓવર (વ્યતિકરણ) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo