જ્યારે સાંદ્ર $H_2SO_4$ ખાંડના સંપર્કમાં આવે છે,ત્યારે તે કાળી પડી જાય છે,તેનું કારણ શું છે?

  • A
    જળવિભાજન (Hydrolysis)
  • B
    જલીયકરણ (Hydration)
  • C
    રંગવિહીનતા (Decolourisation)
  • D
    નિર્જલીકરણ (Dehydration)

Explore More

Similar Questions

હાઇડ્રોજન અધાતુઓ સાથે સરળતાથી જોડાય છે અને તેથી તે તેનો કયો ગુણધર્મ દર્શાવે છે?

હાઇડ્રોજનના વિવિધ સ્વરૂપો માટે પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે?

જ્યારે $NaBH_4$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે,

આયનિક હાઇડ્રાઇડ્સ (ક્ષારીય હાઇડ્રાઇડ્સ),સહસંયોજક (આણ્વીય હાઇડ્રાઇડ્સ) અને ધાત્વીય (બિન-સ્ટોઇકિયોમેટ્રિક હાઇડ્રાઇડ્સ) ને ઉદાહરણો સાથે સમજાવો.

Difficult
View Solution

રસાયણવિજ્ઞાનમાં કયું તત્વ સૌથી વધુ સંયોજનો બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo