જ્યારે ઇથેન-$1,2$-ડાયએમાઇન ને નિકલ $(II)$ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ક્રમશઃ ઉમેરવામાં આવે છે,ત્યારે જોવા મળતા રંગ પરિવર્તનનો ક્રમ શું હશે?

  • A
    આછો વાદળી $\rightarrow$ વાદળી $\rightarrow$ લીલો $\rightarrow$ જાંબલી
  • B
    આછો વાદળી $\rightarrow$ વાદળી $\rightarrow$ જાંબલી $\rightarrow$ લીલો
  • C
    લીલો $\rightarrow$ આછો વાદળી $\rightarrow$ વાદળી $\rightarrow$ જાંબલી
  • D
    જાંબલી $\rightarrow$ વાદળી $\rightarrow$ આછો વાદળી $\rightarrow$ લીલો

Explore More

Similar Questions

$NO$ ના શોષણ પર ઠંડા ફેરસ સલ્ફેટનું દ્રાવણ કોના નિર્માણને કારણે કથ્થઈ રંગ ધારણ કરે છે?

$CO$ એ $Cl^{-}$ કરતા વધુ પ્રબળ લિગેન્ડ છે કારણ કે:

$AlF_3$ એ $KF$ ની હાજરીમાં જ $HF$ માં દ્રાવ્ય છે. આ શેના નિર્માણને કારણે છે?

જ્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ વધારાના $KCN$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે અંતિમ નીપજ શું બને છે?

જ્યારે $Co(II)$ ક્લોરાઈડને સાંદ્ર $HCl$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે વાદળી દ્રાવણ મળે છે. પાણી સાથે મંદ કરવા પર,રંગ ગુલાબી થઈ જાય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo