જ્યારે ઇથાઇલ આલ્કોહોલ $C_2H_5OH$ ને એમોનિયા સાથે મિશ્ર કરીને ગરમ એલ્યુમિના પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે બનતું સંયોજન કયું છે?

  • A
    $C_2H_5NH_2$
  • B
    $C_2H_4$
  • C
    $C_2H_5OC_2H_5$
  • D
    $CH_3OCH_3$

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયાઓની શ્રેણીમાં મુખ્ય નીપજ $P$ ની આગાહી કરો$-$
$(i)$ $HBr$,બેન્ઝોઈલ પેરોક્સાઈડ
(ii) $KCN$
(iii) $Na(Hg)/C_2H_5OH$

કઈ પ્રક્રિયાઓ મુખ્ય નીપજ તરીકે એનિલિન આપે છે તે ઓળખો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$A$. $\text{બેન્ઝોનાઈટ્રાઈલ} \xrightarrow{LiAlH_4} \text{બેન્ઝાઈલએમાઈન}$
$B$. $\text{બેન્ઝેમાઈડ} \xrightarrow{KOH, Br_2} \text{એનિલિન}$
$C$. $\text{નાઈટ્રોબેન્ઝિન} \xrightarrow{NaBH_4} \text{કોઈ પ્રક્રિયા નહીં}$
$D$. $\text{એસીટેનિલાઈડ} \xrightarrow{HCl, H_2O, \Delta} \text{એનિલિન}$

ગેબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણનો ઉપયોગ શેની બનાવટ માટે થાય છે?

પ્રોપેનેમાઈડની ઈથેનોલિક સોડિયમ હાઈડ્રોક્સાઈડ અને બ્રોમીન સાથેની પ્રક્રિયા શું આપશે?

ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો,સંયોજન $A$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo