જ્યારે ઇથાઇલ આલ્કોહોલ એસિટિક એસિડ સાથે પ્રતિક્રિયા આપે છે,ત્યારે બનતી નીપજો કઈ છે?

  • A
    સોડિયમ ઇથોક્સાઇડ + હાઇડ્રોજન
  • B
    ઇથાઇલ એસિટેટ + પાણી
  • C
    ઇથાઇલ એસિટેટ + સાબુ
  • D
    ઇથાઇલ આલ્કોહોલ + પાણી

Explore More

Similar Questions

ઓક્ઝેલિક એસિડનું જ્યારે ઝિંક અને $H_2SO_4$ વડે રિડક્શન કરવામાં આવે ત્યારે શું મળે છે?

નીચેની પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકને ઓળખો.
બેન્ઝોઇક એસિડ $\xrightarrow{\text{Reagent}}$ બેન્ઝોઇલ ક્લોરાઇડ $+$ ફોસ્ફરસ ઓક્સિક્લોરાઇડ $+$ હાઇડ્રોજન ક્લોરાઇડ

ફળ જેવી સુગંધ કોના દ્વારા આપવામાં આવે છે?

નીચેના સંયોજનોને તેમની એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:

એમોનિયા સાથે પ્રતિક્રિયાના ઘટતા દરનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo