જ્યારે ગ્લાયકોલને ડાયકાર્બોક્સિલિક એસિડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ શું છે?

  • A
    પોલિએસ્ટર
  • B
    પોલિઈથર
  • C
    પોલિઈથિલિન
  • D
    કોઈ પ્રક્રિયા થતી નથી

Explore More

Similar Questions

$PVC$ એ કોના પોલિમરાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે?

નીચે મુજબ $CHCl_3$ માંથી કયું પ્લાસ્ટિક મેળવવામાં આવે છે:
$CHCl_3$ $\xrightarrow[SbF_3]{HF} X$ $\xrightarrow{800^{\circ}C} Y$ $\xrightarrow{\text{Polymerisation}} \text{Plastic}$

એક્રિલોનાઈટ્રાઈલ નીચેનામાંથી કયો પોલીમર બનાવે છે?

જ્યારે ઇથીનને ઊંચા દબાણ હેઠળ $400\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

પોલિમરાઇઝેશન (polymerisation) શબ્દને વ્યાખ્યાયિત કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo