જ્યારે લીલી લીલને પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે ગતિશીલ જારક બેક્ટેરિયા સામાન્ય રીતે તેમની નજીક એકઠા થાય છે. આનું કારણ એ છે કે,બેક્ટેરિયા

  • A
    પ્રકાશ પ્રત્યે આકર્ષણ ધરાવે છે
  • B
    લીલી વનસ્પતિઓ પ્રત્યે આકર્ષણ ધરાવે છે
  • C
    ઓક્સિજન પ્રત્યે આકર્ષણ ધરાવે છે
  • D
    $CO_2$ પ્રત્યે આકર્ષણ ધરાવે છે

Explore More

Similar Questions

$A-$ હરિતકણમાં,પટલમય તંત્ર પ્રકાશ ઉર્જાને પકડવા અને $ATP$ તથા $NADPH$ ના સંશ્લેષણ માટે જવાબદાર છે. આને પ્રકાશ પ્રક્રિયા કહેવામાં આવે છે.
$R-$ સ્ટ્રોમામાં,ઉત્સેચકીય પ્રક્રિયાઓ $CO_2$ ને વનસ્પતિમાં સ્થાપિત કરે છે,જે શર્કરાના સંશ્લેષણ તરફ દોરી જાય છે.

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. પ્રકાશ પ્રક્રિયા$1$. પટલીય તંત્ર
$B$. અંધકાર પ્રક્રિયા$2$. $NADPH$ અને $ATP$ ની નીપજ
$3$. સ્ટાર્ચ

સાચી જોડ પસંદ કરો:

નીચેનામાંથી કયા પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા $PS-I$ અને $PS-II$ બંને ધરાવે છે?

વિધાન: એક હેક્સોઝ અણુ બનાવવા માટે $CO_2$ ના છ અણુઓ અને $NADPH + H^+$ ના બાર અણુઓ અને $18\, ATP$ વપરાય છે.
કારણ: પ્રકાશ પ્રક્રિયાના પરિણામે $ATP$ અને $NADPH_2$ નું નિર્માણ થાય છે.

પ્રકાશસંશ્લેષણ વિશે નીચેનામાંથી ખોટું વિધાન/વિધાનો શોધો:
$A$. પાણીના વિભાજનનું સંકુલ $PS-I$ સાથે સંકળાયેલું છે.
$B$. $C_4$ વનસ્પતિઓ મુખ્ય જૈવસંશ્લેષણ માર્ગ તરીકે $CO_2$ ના સ્થાપન માટે $C_3$ માર્ગનો ઉપયોગ કરે છે.
$C$. $C_4$ વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન (photorespiration) થતું નથી.
$D$. $C_3$ વનસ્પતિઓ 'ક્રાન્ઝ' (Kranz) અંતઃસ્થ રચના દર્શાવે છે.
$E$. હરિતકણમાં $ATP$ નું સંશ્લેષણ રસાયણ-પરાસરણ (chemiosmosis) દ્વારા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo