વ્યક્તિ રોગથી પીડિત છે તેમ ક્યારે કહેવાય?

  • A
    જ્યારે શરીરના વિવિધ અંગો પર વિપરીત અસર થઈ હોય.
  • B
    જ્યારે શરીરના વિવિધ તંત્રોના કાર્ય પર વિપરીત અસર થઈ હોય.
  • C
    જ્યારે શરીરમાં વિવિધ રોગોના લક્ષણો દેખાય.
  • D
    જ્યારે ઉપરની તમામ અસરો જોવા મળે.

Explore More

Similar Questions

$A$ - જઠરમાં એસિડ અને મોઢામાં લાળ એ શારીરિક (physiological) અવરોધના ઉદાહરણો છે.
$R$ - આંખમાંથી આવતા આંસુ એ ભૌતિક (physical) અવરોધનું ઉદાહરણ છે.

ભૌતિક અવરોધ = .............. અને શારીરિક (ફિઝિયોલોજીકલ) અવરોધ = .............

$NFCP$ એટલે શું?

સ્વાસ્થ્યની "ગુડ હ્યુમર" (સારી પ્રવાહી) પરિકલ્પના કેવી રીતે ખોટી સાબિત થઈ?

$Inflammation$ (સોજો) દરમિયાન નીચેનામાંથી કયો ઘટક દુખાવો પ્રેરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo