પ્રતિકારક પ્રતિચાર ક્યારે સૌથી વધુ તીવ્ર હોય છે?

  • A
    જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ સંપર્કમાં આવે ત્યારે.
  • B
    જ્યારે આપણું શરીર એક જ રોગકારકના બીજી વાર સંપર્કમાં આવે ત્યારે.
  • C
    જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના સંપર્કમાં ન આવે ત્યારે.
  • D
    જ્યારે જન્મજાત પ્રતિકારકતા પ્રાપ્ત થાય ત્યારે.

Explore More

Similar Questions

જન્મજાત પ્રતિકારકતામાં કેટલા પ્રકારના અંતરાયોનો સમાવેશ થાય છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ભૌતિક અંતરાય$(w)$ લાળ
$(b)$ દેહધાર્મિક અંતરાય$(x)$ ઇન્ટરફેરોન્સ
$(c)$ કોષીય અંતરાય$(y)$ ત્વચા
$(d)$ કોષરસીય અંતરાય$(z)$ એકકેન્દ્રીકણ (મોનોસાઇટ્સ)

માતાના પ્રથમ દૂધસ્ત્રાવ (કોલોસ્ટ્રમ)માં કયું ઈમ્યુનોગ્લોબ્યુલિન વિપુલ પ્રમાણમાં હોય છે?

રસીકરણ પછી,શરીર શું બનાવે છે?

સાચા વિધાનો પસંદ કરો.
$I.$ જન્મજાત પ્રતિકારકતા વિવિધ પ્રકારના અવરોધો પૂરા પાડીને પ્રાપ્ત થાય છે.
$II.$ ઉપાર્જિત પ્રતિકારકતા જન્મથી હાજર હોય છે અને માતા-પિતા પાસેથી વારસામાં મળે છે.
$III.$ પરસેવો,આંસુ,જઠરમાં એસિડ અને લાળ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo