જ્યારે કોઈ ચોક્કસ તરંગલંબાઈનો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનને રોકવા માટે જરૂરી લઘુત્તમ પોટેન્શિયલ $6.0 \ V$ છે. જો બીજા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે જેની તરંગલંબાઈ પ્રથમ કરતા ચાર ગણી અને તીવ્રતા પ્રથમ કરતા અડધી હોય,તો આ પોટેન્શિયલ ઘટીને $0.6 \ V$ થઈ જાય છે. પ્રથમ સ્ત્રોતની તરંગલંબાઈ અને ધાતુનું વર્ક ફંક્શન અનુક્રમે કેટલું હશે? $\left[\text{લો } hc = 1.24 \times 10^{-6} \ eV \ m\right]$

  • A
    $1.72 \times 10^{-7} \ m, 1.20 \ eV$
  • B
    $1.72 \times 10^{-7} \ m, 5.60 \ eV$
  • C
    $3.78 \times 10^{-7} \ m, 5.60 \ eV$
  • D
    $3.78 \times 10^{-7} \ m, 1.20 \ eV$

Explore More

Similar Questions

ધાતુ $A$ અને $B$ ના વર્ક ફંક્શનનો ગુણોત્તર $1:2$ છે. જો $A$ અને $B$ ની સપાટી પર અનુક્રમે $f$ અને $2f$ આવૃત્તિવાળું વિકિરણ આપાત થાય,તો ઉત્સર્જાતા ફોટો-ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ-ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? (આપેલ છે: $f > A$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ અને $2f > B$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ)

$\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $\phi$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર આપાત થતા ઉત્સર્જિત ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?
જ્યાં $h =$ પ્લાન્કનો અચળાંક, $m =$ ઈલેક્ટ્રોનનું દળ અને $c =$ પ્રકાશની ઝડપ.

ધારો કે $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ દ્વારા ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $K_1$ છે અને $\lambda_2$ ને અનુરૂપ ગતિઊર્જા $K_2$ છે. જો $\lambda_1 = 2\lambda_2$ હોય,તો:

Difficult
View Solution

એક પ્રકાશસંવેદનશીલ પદાર્થ પર,જ્યારે આપાત વિકિરણની આવૃત્તિમાં $20 \%$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $0.4 \ eV$ થી વધીને $0.7 \ eV$ થાય છે. પદાર્થનું વર્ક ફંક્શન કેટલું હશે ($eV$ માં)?

$2 \ eV$ વર્કફંકશન ધરાવતી ધાતુની સપાટી પર $6 \times 10^{14} \ Hz$ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરતાં ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રૉનની મહત્તમ ગતિઊર્જા = ........ $eV$ (આપેલ છે: $h = 6.63 \times 10^{-34} \ J \cdot s$,$1 \ eV = 1.6 \times 10^{-19} \ J$). ($.49$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo