જ્યારે સોડિયમને પ્રવાહી એમોનિયામાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઘેરા વાદળી રંગનું દ્રાવણ મળે છે. દ્રાવણનો આ રંગ શેના કારણે હોય છે?

  • A
    એમોનિયેટેડ ઇલેક્ટ્રોન
  • B
    સોડિયમ આયનો
  • C
    સોડિયમ એમાઇડ
  • D
    એમોનિયેટેડ સોડિયમ આયનો

Explore More

Similar Questions

જ્યારે સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ ધાતુ ધાત્વીય નાઇટ્રેટ બનાવતી નથી?

${800\,^o}C$ તાપમાને સોડિયમ નાઈટ્રેટને ગરમ કરતાં કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયું પોટાશ એલમ છે?

નીચેનાને જોડો:
ધાતુ અયસ્ક
$1$. સોડિયમ $a$. બેરાઈટ
$2$. પોટેશિયમ $b$. કાર્નાલાઈટ
$3$. બેરિયમ $c$. બેરિલ
$4$. બેરિલિયમ $d$. ચિલી સોલ્ટપીટર

લિથિયમ તેના રાસાયણિક વર્તનમાં મેગ્નેશિયમ સાથે કઈ રીતે સમાનતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo