જ્યારે સુક્રોઝને સાંદ્ર $HNO_3$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

  • A
    સુક્રોઝ નાઈટ્રેટ
  • B
    ફોર્મિક એસિડ
  • C
    ઓક્ઝેલિક એસિડ
  • D
    સાઇટ્રિક એસિડ

Explore More

Similar Questions

સેકેરિક એસિડ (saccharic acid) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$100 \ mL$ રુધિરમાં ગ્લુકોઝનું સામાન્ય પ્રમાણ (જમ્યાના $8-12 \ \text{કલાક}$ પછી) ........ $mg$ હોય છે.

ગ્લુકોઝ નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરતો નથી?

વિધાન : માલ્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે જે જળવિભાજન પર $D-$ગ્લુકોઝના બે મોલ આપે છે.
કારણ : માલ્ટોઝમાં $1,4-\beta-$ગ્લાયકોસિડિક બંધ હોય છે.

નીચેનામાંથી કયું એક રેખીય પોલીમર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo