જ્યારે મોનોમરમાંથી પોલિમર બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે,ત્યારે શું થાય છે?

  • A
    મોનોમરો વચ્ચે સંઘનન પ્રક્રિયા થાય છે.
  • B
    મોનોમરો વચ્ચે સંકલન (Addition) પ્રક્રિયા થાય છે.
  • C
    મોનોમરનું પ્રોટોન દ્વારા મોનોમર આયનમાં રૂપાંતર થાય છે.
  • D
    મોનોમરનું જળવિભાજન થાય છે.

Explore More

Similar Questions

ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બેકેલાઇટ બને છે. આ બે સંયોજનો વચ્ચેની પ્રારંભિક પ્રક્રિયા .............. નુ ઉદાહરણ છે.

નીચેનામાંથી કયો પોલીમર સંઘનન પોલીમરાઈઝેશન દ્વારા મેળવવામાં આવતો નથી?

નીચેની પ્રક્રિયામાંથી મળતું પોલિમર કયું છે:

નીચેનામાંથી કયું સંયોજન ટેફલોન (Teflon) બનાવવામાં મોનોમર તરીકે વપરાય છે?

ઝિગ્લર-નાટા ઉદ્દીપક ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo