જ્યારે જુદા જુદા વિદ્યુતવિભાજ્ય ધરાવતા વિદ્યુતવિભાજન કોષોને શ્રેણીબદ્ધ જોડી તેમાં એકસમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે,ત્યારે વિવિધ વિદ્યુતધ્રુવો પર પ્રાપ્ત થતી નીપજોનો જથ્થો શાના સમપ્રમાણમાં હોય છે?

  • A
    પરમાણુભાર
  • B
    તુલ્યભાર
  • C
    ગ્રામ-અણુકદ
  • D
    ગ્રામ-પરમાણુઆયનો

Explore More

Similar Questions

$STP$ હેઠળ $1 \ cc / sec$ ના દરે $H_2$ વાયુ ઉત્પન્ન કરવા માટે કેટલા વિદ્યુતપ્રવાહની જરૂર પડે ($A$ માં)?

કોપર$(II)$ સલ્ફેટના દ્રાવણમાંથી $0.5 \ amperes$ વિદ્યુતપ્રવાહ $60 \ minutes$ સુધી પસાર કરતા $0.592 \ g$ કોપર જમા થાય છે. કોપર$(II)$ નો વિદ્યુતરાસાયણિક તુલ્યાંક ($g \ C^{-1}$ માં) કેટલો હશે? $\left(F=96500 \ C \ mol^{-1}\right)$

હોલ-હેરાઉલ્ટ પદ્ધતિમાં,જો $10 \ A$ વિધુતપ્રવાહ $8$ દિવસ અને $1$ કલાક માટે પસાર કરવામાં આવે,તો કેટલા કિલોગ્રામ કાર્બન એનોડ ખવાઈ જશે?

જ્યારે $1 \, L$ ના $0.6 \, M$ $CuCl_2$ ના દ્રાવણમાંથી $1.15 \, hour$ માટે $4.5 \, A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે $Cu$ નું દળ અને દ્રાવણની સાંદ્રતામાં થતો ફેરફાર ગણો. $[Cu = 63.5 \, u]$

Difficult
View Solution

ફેરાડે દ્વારા વિદ્યુતવિભાજનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને શું પ્રાપ્ત કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo