જ્યારે અર્ધવાહકનું તાપમાન વધારવામાં આવે છે,ત્યારે તેનો અવરોધ અને વિદ્યુત વાહકતા અનુક્રમે:

  • A
    વધે છે અને ઘટે છે
  • B
    ઘટે છે અને ઘટે છે
  • C
    વધે છે અને વધે છે
  • D
    ઘટે છે અને વધે છે

Explore More

Similar Questions

અર્ધવાહકમાં,કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનું અંતર $... \, eV$ ના ક્રમનું હોય છે.

ત્રણ અર્ધવાહકોને તેમના એનર્જી ગેપના વધતા ક્રમમાં નીચે મુજબ ગોઠવવામાં આવ્યા છે. સાચી ગોઠવણી કઈ છે?

સિલિકોનનો એનર્જી ગેપ $1.14 \ eV$ છે. જે મહત્તમ તરંગલંબાઇ પર સિલિકોન ઉર્જાનું શોષણ કરવાનું શરૂ કરશે તે.....$\mathring A$ છે.

આકૃતિમાં દર્શાવેલ ઉર્જા બેન્ડ આકૃતિઓમાંથી કઈ અર્ધવાહક (semiconductor) માટે છે?

$n$-પ્રકારના સેમિકન્ડક્ટરના બેન્ડ સ્ટ્રક્ચરમાં, અશુદ્ધિ પરમાણુઓ દ્વારા દાન કરવામાં આવેલા મુક્ત ઇલેક્ટ્રોન કયા ઉર્જા સ્તરોમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo