જ્યારે ટ્રેનની સામાન્ય સમાન ઝડપમાં $5\, km/hr$ નો ઘટાડો થાય છે,ત્યારે તે $400\, km$ નું અંતર કાપવા માટે સામાન્ય સમય કરતા $4$ કલાક વધુ લે છે. ટ્રેનની સામાન્ય ઝડપ શોધો.

  • A
    $17\, km/hr$
  • B
    $25\, km/hr$
  • C
    $20\, km/hr$
  • D
    $30\, km/hr$

Explore More

Similar Questions

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં: $16x^2 - 3 = (2x + 5)(5x - 3)$

$x=2$ એ $\ldots \ldots \ldots \ldots$ સમીકરણનો ઉકેલ છે.

એક વર્ગ કસોટીમાં,શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો $30$ છે. જો તેને ગણિતમાં $2$ ગુણ વધુ અને અંગ્રેજીમાં $3$ ગુણ ઓછા મળ્યા હોત,તો તેમના ગુણનો ગુણાકાર $210$ થયો હોત. તો બંને વિષયોમાં તેના ગુણ શોધો.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$2 x^{2} + x - 4 = 0$

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણ $2x^{2} - 3x - 5 = 0$ ના બીજ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo