જ્યારે શ્વેત પ્રકાશ પીળા રંગના રંજકદ્રવ્ય (pigment) પર આપાત થાય છે,ત્યારે કયા રંગના પ્રકાશનું પરાવર્તન થતું નથી?

  • A
    પીળા
  • B
    નારંગી
  • C
    લીલા
  • D
    વાદળી

Explore More

Similar Questions

જ્યારે શ્વેત પ્રકાશ કોઈ પદાર્થ પર આપાત થાય છે અને તે બધા જ ઘટક રંગોનું શોષણ કરે છે અને કોઈ પણ રંગનું પરાવર્તન કરતું નથી,ત્યારે તે પદાર્થ કેવા રંગનો દેખાય છે?

ઊંચી ઇમારતોની ટોચ પર લગાવવામાં આવેલા ભયના સંકેતો લાલ રંગના હોય છે. આ સંકેતોને દૂરથી સરળતાથી જોઈ શકાય છે કારણ કે અન્ય તમામ રંગોની સરખામણીમાં, લાલ પ્રકાશ

સૂર્યોદય/સૂર્યાસ્ત અને બપોરના સમયે દેખાતા સૂર્યના રંગોમાં શું તફાવત છે? દરેક માટે સમજૂતી આપો.

જો પૃથ્વી પર વાતાવરણ ન હોત,તો આકાશનો રંગ કેવો હોત?

પ્રકાશના પ્રકીર્ણનની મદદથી,સૂર્યોદય/સૂર્યાસ્ત અને બપોરના સમયે સૂર્યના રંગોમાં જોવા મળતા તફાવતનું કારણ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo