માદા ઍનોફિલિસ મચ્છરની લાળ દ્વારા રુધિરમાં દાખલ થતા સ્પોરોઝુઓઇટ સૌપ્રથમ ક્યાં પ્રવેશે છે?

  • A
    રક્તકણ
  • B
    શ્વેતકણ
  • C
    યકૃતકોષ
  • D
    લાળગ્રંથિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $Plasmodium$ માં જન્યુઓના નિર્માણ માટે ઉત્તેજક તરીકે કાર્ય કરે છે?

કયા રોગ માટે જવાબદાર સૂક્ષ્મજીવ માનવ અને માદા એનોફિલિસ મચ્છરમાં પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે?

નીચેનામાંથી કયો વિકલ્પ મેલેરિયાના પરોપજીવીના પ્રી-ઇરીથ્રોસાઇટીક ચક્ર સાથે સંકળાયેલ નથી?

પરજીવી $Plasmodium$ $vivax$ . . . . . . નો રોગ ફેલાવે છે.

$Entamoeba \ histolytica$ નું સક્રિય સ્વરૂપ શેના પર ખોરાક તરીકે નભે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo