અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવાથી તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ મળે છે?

  • A
    મુખ્ય કેન્દ્ર $F$ પર
  • B
    વક્રતાકેન્દ્ર $C$ પર
  • C
    મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે
  • D
    વક્રતાકેન્દ્રથી દૂર

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ?

જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતાકેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે,ત્યારે તેનું પ્રતિબિંબ ક્યાં રચાય છે?

સમતલ અરીસા વડે રચાતું વસ્તુનું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે?

સમજાવો કે શા માટે કેટલાક વાહનોની આગળ $AMBULANCE$ શબ્દ ઉલટો લખવામાં આવે છે.

સમતલ અરીસા દ્વારા કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo