પ્રકાશ પ્રક્રિયામાં $PS-I$ દ્વારા કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે?

  • A
    $NADPH$ નું રિડક્શન
  • B
    $NADP^{+}$ નું રિડક્શન
  • C
    $NADP^{+}$ નું ઓક્સિડેશન
  • D
    $NAD$ નું ઓક્સિડેશન

Explore More

Similar Questions

રેડ ડ્રોપ (Red drop) ઘટનામાં કયું રંજકદ્રવ્ય તંત્ર (Photosystem) અક્રિયાશીલ હોય છે?

પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયામાં ઓક્સિજન શેમાંથી મુક્ત થાય છે?

કયું રંજકદ્રવ્ય તંત્ર આખરે $NADP^+$ ના રિડક્શન માટે ઈલેક્ટ્રોનનું દાન કરે છે?

$P_{680}$ એ .... સાથે સંકળાયેલ છે:

$2 H_{2} O \rightarrow 4 H^{+} + O_{2} + 4 e^{-}$
ઉપરના સમીકરણના આધારે,નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ વનસ્પતિઓમાં આ પ્રક્રિયા ક્યાં થાય છે?
$(b)$ આ પ્રક્રિયાનું મહત્વ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo