નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે,જે નિશ્ચિત કોષદીવાલ વગરના છે,વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માટે રોગકારક છે અને ઓક્સિજન વગર જીવી શકે છે?

  • A
    સ્યુડોમોનાસ
  • B
    માયકોપ્લાઝ્મા
  • C
    નોસ્ટોક
  • D
    બેસિલસ

Explore More

Similar Questions

$Clostridium$ એ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કઈ આદિકોષકેન્દ્રીય (prokaryotic) સૃષ્ટિ છે?

$Bacteria$ (બૅક્ટેરીયા) ડોમેઈન નીચેનામાંથી કયું લક્ષણ ધરાવતું નથી?

જે સજીવોમાં કોષદીવાલનો સંપૂર્ણ અભાવ હોય છે અને જે ઓક્સિજન વગર જીવી શકે છે તે

જીવંત સજીવોના ત્રણ ડોમેન્સ ($Bacteria$,$Archaea$ અને $Eukarya$) માં તાજેતરના વર્ગીકરણના પ્રકાશમાં,$Archaea$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo