નીચેનામાંથી કયો સંકીર્ણ વિષમલેપ્ટિક (heteroleptic) અને સ્વભાવે ધન આયનીય (cationic) છે?

  • A
    $[Ni(CO)_{4}]$
  • B
    $[Co(NH_{3})_{4}Cl_{2}]Cl$
  • C
    $[Pt(NH_{3})_{2}Cl_{2}]$
  • D
    $K_{4}[Fe(CN)_{6}]$

Explore More

Similar Questions

કોબાલ્ટના એક સંકલિત સંયોજનના આણ્વીય સૂત્રમાં એક કોબાલ્ટ પરમાણુ દીઠ પાંચ એમોનિયા અણુઓ,એક નાઈટ્રો ગ્રુપ અને બે ક્લોરિન પરમાણુઓ છે. આ સંયોજનનો એક મોલ જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયનો આપે છે અને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $AgCl$ ના અવક્ષેપ આપે છે. આ સંકિર્ણનું આયનીય સૂત્ર શું હશે?

$CrCl_3 \cdot 6 H_2 O$ સંકિર્ણના $0.1 \ M$ ના $100 \ mL$ જલીય દ્રાવણને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા $2.86 \ g$ $AgCl$ મળે છે. તો આ સંકિર્ણ કયું છે?

$100 \ mL$ ના $0.01 \ M$ ડાયક્લોરોટેટ્રાએક્વા-ક્રોમિયમ$(III)$ ક્લોરાઈડના દ્રાવણમાં $AgNO_3$ નું વધારાનું પ્રમાણ ઉમેરવામાં આવે છે. તો અવક્ષેપિત $AgCl$ ના મોલની સંખ્યા કેટલી હશે?

$CrCl_3 \cdot 6H_2O$ સંકીર્ણના $1 \ M$ દ્રાવણના $10 \ mL$ ને $AgNO_3$ ના વધારા સાથે પ્રક્રિયા કરાવતા $4.305 \ g$ $AgCl$ મળે છે. તો આ સંકીર્ણ કયું છે?

Difficult
View Solution

જ્યારે એક મોલ પેન્ટાએમાઈનકાર્બોનેટોકોબાલ્ટ$(III)$ ક્લોરાઈડની પ્રક્રિયા વધારાના સિલ્વર નાઈટ્રેટ સાથે કરવામાં આવે ત્યારે સિલ્વર ક્લોરાઈડના કેટલા મોલ અવક્ષેપિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo