નીચેના પૈકી કયું સમૂહ-$15$ નું તત્વ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી?

  • A
    ફોસ્ફરસ
  • B
    આર્સેનિક
  • C
    નાઈટ્રોજન
  • D
    એન્ટિમની

Explore More

Similar Questions

$PCl_5$ જાણીતું છે,પરંતુ $NCl_5$ નથી. શા માટે?

ફોસ્ફિન $............$ વચ્ચેની પ્રક્રિયાથી બને છે.

ડાયનાઇટ્રોજન વાયુ $(N_2)$ બનાવવાની રીતો,ગુણધર્મો અને ઉપયોગો જણાવો.

Difficult
View Solution

$PCl_5$ ના ભારે પાણી $(D_2O)$ સાથેના આંશિક જળવિભાજનથી મળતી નીપજ કઈ છે?

ફોસ્ફરસનો કયો ઓક્સોએસિડ સૌથી પ્રબળ રિડક્શનકર્તા ગુણધર્મ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo