નીચેનામાંથી કયું પેન્ટાએમાઈન એક્વા કોબાલ્ટ$(III)$ આયોડાઈડનું સાચું સૂત્ર છે?

  • A
    $[Co(NH_{3})_{5}(H_{2}O)]I_{3}$
  • B
    $[Co(H_{2}O)(NH_{3})_{5}I]$
  • C
    $[Co(NH_{3})_{5}I]H_{2}O$
  • D
    $[Co(H_{2}O)(NH_{3})_{5}]I$

Explore More

Similar Questions

$K_3[Fe(CN)_6]$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા જણાવો.

$K_3[Al(C_2O_4)_3]$ નું $IUPAC$ નામ શું છે?

$[Ni(NH_3)_4]SO_4$ માં $Ni$ નો ઓક્સિડેશન આંક અને સવર્ગ આંક અનુક્રમે કેટલા હશે?

પોટેશિયમ ડાયસાયનોબીસ(ઓક્ઝલેટો)નીક્લેટ $(II)$ નું સૂત્ર શું છે?

સંકીર્ણ $[Co(NH_3)_5Br]SO_4$ માં કોબાલ્ટ આયનનો ઓક્સિડેશન આંક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo