આલ્કાઈલ હેલાઈડમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા સૌથી સામાન્ય છે?

  • A
    ન્યુક્લિયોફિલિક વિસ્થાપન
  • B
    ઈલેક્ટ્રોફિલિક વિસ્થાપન
  • C
    ઈલેક્ટ્રોફિલિક યોગશીલ
  • D
    ન્યુક્લિયોફિલિક યોગશીલ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

$AgNO_3$ સાથે ગરમ કરતા આયોડોફોર્મ અવક્ષેપ આપે છે,પરંતુ ક્લોરોફોર્મ અવક્ષેપ આપતું નથી કારણ કે ..........

Difficult
View Solution

નીચેનામાંથી કયો પ્રક્રિયક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન (કેન્દ્રાનુરાગી વિસ્થાપન) પ્રક્રિયાને પ્રોત્સાહન આપશે નહીં?

$t-$બ્યુટાઇલ બ્રોમાઇડ અને $NaOH$ ની પાણીમાં પ્રક્રિયાનો દર કોની સાંદ્રતા પર આધાર રાખે છે?

નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝીન સાથે ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo