$HClO_4$ નો સંયુગ્મી બેઇઝ (conjugate base) નીચેનામાંથી કયો છે?

  • A
    $ClO_4^{2-}$
  • B
    $ClO_4$
  • C
    $HCl$
  • D
    $ClO_4^{-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું બ્રોન્સ્ટેડ એસિડ નથી?

નીચેની પ્રક્રિયાઓને ધ્યાનમાં લેતા,પ્રક્રિયાની કઈ જોડ દર્શાવે છે કે પાણી બેઝિક ગુણધર્મ ધરાવે છે?
$(i) \ CO_2 + H_2O \rightleftharpoons H_2CO_3$
$(ii) \ NH_3 + H_2O \rightleftharpoons NH_4^+ + OH^-$
$(iii) \ HCl + H_2O \rightleftharpoons Cl^- + H_3O^+$

આપેલ સંયુગ્મિત બેઈઝ $(R = CH_3)$ માટે વધતી બેઝિકતાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

$KHSO_4$ ને $H_2SO_4$ ના સાંદ્ર દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે,દ્રાવણની એસિડિટી

નીચેનામાંથી કયો ઘટક $Br\text{ø}nsted$ એસિડ અને $Br\text{ø}nsted$ બેઇઝ બંને તરીકે વર્તી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo