રોઝનમંડ રિડક્શનમાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

  • A
    $Zn-Hg / HCl$
  • B
    $Na-Hg / H_2O$
  • C
    $H_2 / Pt$ at $473 \ K$
  • D
    $H_2 / Pd-BaSO_4$

Explore More

Similar Questions

રોઝનમંડ રિડક્શન (Rosenmund reduction) માટે વપરાતા પ્રક્રિયકની ઓળખ કરો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ તરીકે બેન્ઝાલ્ડિહાઈડ મળે છે?

એસીટોફેનોન તૈયાર કરવા માટે વપરાતા રસાયણો કયા છે:
$(A)$ $C_6H_6$
$(B)$ $CH_3COCH_3$
$(C)$ $CH_3COCl$
$(D)$ નિર્જળ $AlCl_3$

નીચેનામાંથી કયો પ્રક્રિયક નાઈટ્રાઈલ્સમાંથી એલિફેટિક આલ્ડિહાઈડની બનાવટ માટે વપરાય છે?

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો, અને સાચો વિકલ્પ પસંદ કરો.
$Toluene \xrightarrow[ii. H_3O^+]{i. CrO_2Cl_2, CS_2} P$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo