મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બંને આયનો સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે.
  • B
    બંને આયનોમાં,ઓક્સિજન અને મેંગેનીઝ વચ્ચે $p\pi-d\pi$ બંધન જોવા મળે છે.
  • C
    બંને આયનો અનુચુંબકીય (paramagnetic) છે.
  • D
    પરમેંગેનેટ એ મેંગેનેટ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.

Explore More

Similar Questions

લોખંડ કાર્બન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

જ્યારે એસિડિક $K_2Cr_2O_7$ ની પ્રક્રિયા $H_2O_2$ સાથે કરવામાં આવે છે,ત્યારે વાદળી રંગનું દ્રાવણ મળે છે. આ વાદળી રંગ શેના નિર્માણને કારણે હોય છે?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$K_2Cr_2O_7 + NaCl + H_2SO_4 \rightarrow CrO_2Cl_2 + \text{આડપેદાશો}$
$CrO_2Cl_{2(Vapour)} + NaOH \rightarrow B + NaCl + H_2O$
$B + H^+ \rightarrow C + H_2O$
સંયોજન $'C'$ માં હાજર ટર્મિનલ $'O'$ પરમાણુઓની સંખ્યા $..........$ છે.

$CrO_3$ એ ...... છે.

ખોટું વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo