વાહકતા (conductivity) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે અવરોધકતા (resistivity) ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • B
    તે મોલર વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • C
    તે અવરોધકતાના સમપ્રમાણમાં હોય છે.
  • D
    તે અવરોધ (resistance) ના સમપ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

ધાતુના વાહકો અને અર્ધવાહકોને અલગ-અલગ ગરમ કરવામાં આવે છે. વાહકતાના સંદર્ભમાં શું ફેરફારો થાય છે?

નીચેનામાંથી કયા જલીય ક્ષારના દ્રાવણનો ઉપયોગ વાહકતા કોષમાં કોષ અચળાંક નક્કી કરવા માટે થાય છે?

$NaCl$,$KBr$ અને $KCl$ માટે સીમિત મોલર વાહકતા $(\Lambda_0)$ અનુક્રમે $126$,$152$ અને $150 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NaBr$ ની $\Lambda_0$ કેટલી થાય?

$0.0129 \ S \ cm^{-1}$ એટલે કેટલા $S \ m^{-1}$ થાય ($S \ m^{-1}$ માં)?

આયનોના સ્વતંત્ર સ્થળાંતરનો કોહલરાઉસનો નિયમ જણાવો અને તેના ઉપયોગો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo