નીચેનામાંથી કયું પ્રાણી મુખગુહા,ભીની ત્વચા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે?

  • A
    હાઈડ્રા
  • B
    દેડકો
  • C
    સાયકોન
  • D
    અળસિયું

Explore More

Similar Questions

કયા પ્રાણીમાં,શ્વસનમાં ડાયાફ્રામ (ઉરોદરપટલ) ની કોઈ ભૂમિકા હોતી નથી?

સમગ્ર શરીરની સપાટી પર સાદા પ્રસરણ દ્વારા $O_{2}$ ની $CO_{2}$ સાથે આપ-લે નીચેનામાંથી કોનામાં થાય છે?
$I.$ વાદળી (Sponges)
$II.$ કોષ્ઠાંત્રિ (Coelenterates)
$III.$ પૃથુકૃમિ (Flatworms)
આપેલ વિધાન પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

વિવિધ પ્રાણીઓમાં શ્વસન અંગોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કયું સરળ શ્વસનાંગ છે?

નીચેનામાંથી શેમાં ત્વચા સહાયક શ્વસન અંગ તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo