ઉપરની પ્રક્રિયા $HCl_{(aq)} + H_2O_{(aq)} \rightleftharpoons H_3O^{+}_{(aq)} + Cl^{-}_{(aq)}$ માં બેઇઝ કયા છે? કયો બેઇઝ નિર્બળ છે?

  • A
    $H_2O$ અને $Cl^{-}$; $Cl^{-}$ નિર્બળ બેઇઝ છે.
  • B
    $HCl$ અને $H_3O^{+}$; $HCl$ નિર્બળ બેઇઝ છે.
  • C
    $H_2O$ અને $Cl^{-}$; $H_2O$ નિર્બળ બેઇઝ છે.
  • D
    $HCl$ અને $Cl^{-}$; $Cl^{-}$ નિર્બળ બેઇઝ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એસિડ ક્ષાર નથી?

નીચેની બે એસિડ-બેઝ પ્રતિક્રિયાઓ માટે,કયું વિધાન સાચું છે?
$(I) CH_3CH_2^- + CH_3NH_2$ $(pK_a = 35)$ $\rightleftharpoons CH_3CH_3$ $(pK_a = 50)$ $+ CH_3NH^-$
$(II) F^- + H_2O$ $(pK_a = 15.7)$ $\rightleftharpoons HF$ $(pK_a = 3.2)$ $+ HO^-$

નિર્બળ એસિડ જલીય દ્રાવણમાં આંશિક રીતે આયનીકરણ પામે છે. કેટલાક એસિડના આયનીકરણ અચળાંકો નીચે આપેલા છે. આ એસિડને તેમની એસિડિક પ્રબળતાના વધતા ક્રમમાં ગોઠવો.
એસિડ અનુક્રમએસિડનું નામ અને આયનીકરણ અચળાંક $(K_a)$
$1$ફોર્મિક એસિડ $(HCOOH)$: $1.8 \times 10^{-4}$
$2$હાઈપોક્લોરસ એસિડ $(HClO)$: $3.0 \times 10^{-8}$
$3$નાઈટ્રસ એસિડ $(HNO_2)$: $4.5 \times 10^{-4}$
$4$હાઈડ્રોસાયનિક એસિડ $(HCN)$: $4.9 \times 10^{-10}$

નીચેનામાંથી કયું ક્ષાર એસિડિક છે?

નીચેનામાંથી કઈ તટસ્થીકરણ પ્રક્રિયામાં તટસ્થીકરણની ઉષ્મા સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo