જંગલ નિવસનતંત્રના જૈવિક ઘટકો કયા છે?

  • A
    ઉત્પાદકો
  • B
    વિઘટકો
  • C
    ઉપભોગીઓ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

પરિસ્થિતિકીય તંત્રમાં કોઈપણ પોષક સ્તરે હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયા પરિબળો પર આધાર રાખે છે?

પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન જાતિઓની વિવિધતા,સજીવોની સંખ્યા અને જૈવભારમાં $............$ થાય છે.

પરિસ્થિતિકીય તંત્રમાં તત્વોના પરિભ્રમણ કે ચક્રીયકરણને શું કહેવામાં આવે છે?

વનસ્પતિઓ $PAR$ (પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ) ના માત્ર ................. ટકા ભાગનું જ ગ્રહણ કરે છે.

નીચેના ઉદાહરણોના આધારે પ્રાથમિક અનુક્રમણ અને દ્રિતીયક અનુક્રમણને અલગ તારવો:
$I-$ ત્યજાયેલી ખેતીલાયક જમીન
$II-$ સળગી ગયેલા કે કાપી નાખેલા જંગલો
$III-$ નવો ઠંડો પડેલો લાવા
$IV -$ ખુલ્લા ખડક
$V -$ પૂરથી પ્રભાવિત જમીન
$VI -$ નવસર્જિત તળાવ કે જળાશય
અનુક્રમે પ્રાથમિક અનુક્રમણ અને દ્રિતીયક અનુક્રમણ માટે સાચું જૂથ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo