કયા કોષો ઇન્ટરફૅરોન્સનો સ્રાવ કરે છે?

  • A
    એકકેન્દ્રિય કોષ (Monocytes)
  • B
    મારક કોષ (Killer cells)
  • C
    બિનચેપીગ્રસ્ત કોષ
  • D
    વાઇરસગ્રસ્ત કોષ

Explore More

Similar Questions

સ્મૃતિકોષો (Memory cells) ............

એન્ટિબોડી કોની સામે લડે છે?

નીચે આપેલા જન્મજાત પ્રતિકારકતાના અંતરાયોને તેમના ઉદાહરણો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$ (અંતરાય)યાદી-$II$ (ઉદાહરણ)
$A$. ભૌતિક અંતરાય$i$. ત્વચા
$B$. દેહધાર્મિક અંતરાય$ii$. ઇન્ટરફેરોન્સ
$C$. કોષીય અંતરાય$iii$. શ્લેષ્મક સ્તર
$D$. કોષરસીય (સાયટોકાઈન) અંતરાય$iv$. મુખગુહામાં લાળ

અન્ય પ્રાણીઓના ઇન્ટરફેરોન:

અંગ પ્રત્યારોપણ પહેલા અને પછી,શું કરવું જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo