સમુદાય Echinodermata અને Chordata માં કયું લક્ષણ સામાન્ય છે?

  • A
    મુખ બ્લાસ્ટોપોરથી થોડે દૂર ઉદભવે છે (Deuterostomial)
  • B
    મુખ બ્લાસ્ટોપોર અથવા બ્લાસ્ટોપોરની અગ્ર ધારમાંથી ઉદભવે છે (Protostomial)
  • C
    ગ્રસનીય ઝાલર ફાટોની હાજરી
  • D
    મેરુદંડની હાજરી

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પક્ષીઓ અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી / અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
$(ii)$ કાસ્થિમત્સ્યમાં ઝાલરફાટો ઝાલરઢાંકણ વગરની હોય છે / ઝાલરઢાંકણ યુક્ત હોય છે.

નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ નીચેના પૈકી કયા લક્ષણનો ઉપયોગ કરતાં નથી?

કયા પ્રાણીસમૂહોની જોડીમાં શ્વસનરંજક તરીકે $Hemocyanin$ (હીમોસાયેનીન) જોવા મળે છે?

નીચેનામાંથી કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિ $(Animalia)$ નું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo