$Bacillus \text{ } thuringiensis$ નો કયો ઘટક કપાસના છોડમાં દાખલ કરવામાં આવે છે?

  • A
    રંગસૂત્ર
  • B
    જનીન
  • C
    ન્યુક્લિઓટાઈડ
  • D
    ઝેરીદ્રવ્ય ઉત્પન્ન કરતું રંગસૂત્ર

Explore More

Similar Questions

$Bacillus$ $thuringiensis$ $(Bt)$ સ્ટ્રેન્સનો ઉપયોગ નવીન પ્રકારના શેના નિર્માણ માટે કરવામાં આવ્યો છે?

સ્ફટિક પ્રોટીન ઉત્પન્ન કરતું $Cry$ જનીન ...... માંથી અલગીકૃત કરવામાં આવે છે.

$Bacillus$ $thuringiensis$ બેક્ટેરિયાનો ઉપયોગ આધુનિક જીવવિજ્ઞાનમાં મોટા પાયે ........ તરીકે થાય છે.

કઈ પદ્ધતિમાં વિશિષ્ટ $mRNA$ એ $dsRNA$ અણુ સાથે પૂરક બન્યા પછી નિષ્ક્રિય (silent) થઈ જાય છે?

$Meloidogyne$ $incognita$,જે તમાકુના છોડના મૂળને સંક્રમિત કરીને ઉત્પાદનમાં મોટો ઘટાડો કરે છે,તે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo