$C_3$ વનસ્પતિઓમાં પ્રાથમિક કાર્બોક્સિલેશન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

  • A
    હેક્સોકાઈનેઝ
  • B
    $RuBP$ કાર્બોક્સિલેઝ
  • C
    સક્સિનેટ ડીહાઈડ્રોજીનેઝ
  • D
    $PEP$ કાર્બોક્સિલેઝ

Explore More

Similar Questions

રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝાયલેઝ ઓક્સિજનેઝ $(RuBisCO)$ ......... માં આવેલો હોય છે.

ગ્લુકોઝના એક અણુના સંશ્લેષણ માટે શું જરૂરી છે?

કેલ્વિન ચક્રમાં એક $CO_2$ અણુના સ્થાપન માટે શું જરૂરી છે?

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાને આ નામ આપવામાં આવ્યું છે કારણ કે

$C_3$ ચક્રમાં $1$ $CO_2$ ના રિડક્શન માટે જરૂરી એસિમિલેટરી પાવર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo